ebook Payment Process

કોઈપણ ebook ખરીદવા માટે સૌપ્રથમ તમારે shop now ના બટન પર ક્લિક કરો.

shop now પર ક્લિક કર્યા બાદ તમામ Rules & Regulations વાંચ્યા બાદ NEXT બટન પર ક્લિક કરો.

ત્યાર બાદ નીચે ફોટામાં દર્શાવ્યા મુજબનું ટેબ ખુલશે. જેમાં તમારે તમારો મોબાઈલ નંબર અને ઈમેલ નાખવાનો રહશે. મોબાઈલ નંબરમાં તમારે Whatsapp નંબર જ નાખવો કેમ કે ebook તમને whatsaap પર મળશે.

ebook

ત્યારે બાદ Pay પર ક્લિક કરી તમારી Payement Methord સિલેકટ કરી સરળતા પૂર્વક પેમેન્ટ કરી શકો છો.

Whatsapp નંબર અને email id નાખતા પહેલા બે વાર ચેક કરી લેવા પાછળથી કોઈ ફેરફાર થશે નહીં. 

પેમેન્ટ કરવામાં કોઈ મુશ્કેલી આવે છે તો અમને Whtasapp કરો : 63561 42359