Average eBook Delivery Time

4Gujarat ની કોઈપણ ebook નું Payment થયા બાદ ebook તમને 5 થી 6 કામના કલાકમાં (વધુમાં વધુ) WhatsApp પર મળશે.

તમારું પેમેન્ટ થયા બાદ invoice તમને તરત email પર મળી જશે.

ebook નું પેમેન્ટ કરતી વખતે તમારે whatsapp નંબર જ નાખવાનો રહેશે. જો તમે whatsapp નંબર નાખવાનું ભૂલી ગયા છો તો તમારે આપેલ નંબર પર અમને invoice Whatsaap કરવાનું રહેશે.

કોઈ સંજોગોમાં ebook ન મળે અથવા મળવામાં મોડુ થાય તો આપેલ નંબર પર Whatsapp કરો : 63561 42359